________________
ઠ્ઠો અધ્યાય
૩૧૭
દ્વારા આવતી કર્મરૂપી રજ કષાયરૂપ પાણીથી ભિના આત્માના સઘળા પ્રદેશમાં એકમેક ચોંટી જાય છે.
ચેાગથી કર્મના આસવ, કર્મોના આસવથી મધ, અ’ધથી કર્મના ઉદય, કર્મીના ઉદયથી સ’સાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હાય તે। આસવને ત્યાગ કરવા જોઇએ. જેમ છિદ્રા દ્વારા નૌકામાં જળના પ્રવેશ થતાં તે સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ યાગરૂપ છિદ્રો દ્વારા જીવ રૂપ નૌકામાં કુ રૂપ જળના પ્રવેશ થવાથી તે સંસાર રૂપ સાગરમાં ડૂબી જાય છે.
આસવના દ્રવ્ય-ભાવની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે મન, વચન અને કાયા એ ત્રણ યેગ દ્રવ્ય આસવ છે. જીઞના શુભ કે અશુભ અધ્યવસાય ભાવ આસવ છે. દ્રવ્ય એટલે અપ્રધાન ગૌણુ. ભાવ એટલે પ્રધાન-મુખ્ય. આસવમાં મુખ્ય કારણુ આત્માના શુભ કે અશુભ અધ્યવસાય છે. કારણ કે ચેાગની વિદ્યમાનતા હૈાવા છતાં શુભ કે અશુભ અધ્યવસાયે ન હોય તેા કર્મના આસવ થતા નથી. જેમ કે ૧૩ મા ગુણસ્થાને વર્તમાન કેવળી ભગવંતને કાય આદિ ચેાગે! હાવા છતાં કેવળ સાતા વેદનીય કના જ આસ્રવ થાય છે. તથા આગળના બે સૂત્રામાં કડૈયામાં આવશે કે શુભયેાગ પુણ્યનું કારણ છે અને અશુભ ચૈાગ પાપનુ કારણ છે. ચેાગની શુભતા અને શુભતા અધ્યવસાયાના આધારે થાય છે. શુભ અધ્યવસાયથી ચેાગ શુભ અને છે અને અશુભ અધ્યવસાયથી યોગ અશુભ ખને છે. આથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International