________________
ચાથા અધ્યાય
અનુત્તરના વિજયાદિ ચાર વિમાનના દેવાના
સસારકાળ—
विजयादिषु द्विचरमाः ॥४-२७॥
વિજયાદિ ચાર વિમાનમાં બે વાર જનારા ચરમશરીરી હોય છે.
૧૯
વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવા મનુષ્યના બે ભા કરીને નિયમા મેાક્ષે જાય છે.
વિજયાદ્વિ વિમાનમાંથી ચ્યવી મનુષ્ય ગતિમાં આવે છે. મૃત્યુ પામી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવે છે અને સંયમની સાધના કરી મેક્ષ પામે છે. આ પ્રમાણે અહી એ ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મેક્ષની પ્રાપ્તિ થતી હાવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવાને દ્વિચરમ કહેલ છે, સર્વાસિદ્ધ વિમાનના દેવા નિયમા એકવાતારી હાય છે.
પાંચે પ્રકારના અનુત્તર વિમાનના દેવા લઘુકમી હાય * મતાંતરે વિજયાદિ ચારમાં એકવાર ઉત્પન્ન થયેલ જીવ ઉત્કૃષ્ટથી મનુષ્ય દેવના ચેાવીશ ભવા કરી માક્ષમાં જાય છે. આથી સેનપ્રશ્નમાં વિજયાદમાં બે વાર ગયેલ ચરમશરીરી હામ છે ” એવા આ સૂત્રને અથ કર્યાં છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org