________________
૨૨૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (હે ભગવંત તીર્થને પ્રવર્તા) એ પ્રમાણે તીર્થ પ્રવેર્તાવવા માટે વિનંતી કરે છે.
આ દે અવશ્ય લઘુકમી હોય છે. તેઓ વિષયતિથી વિમુખ હોવાથી તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે. છે. તેઓ કેટલા ભવે મેક્ષમાં જશે એ વિષે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવામાં આવે છે. કેટલાંક શાળામાં “ લેકાંતિક દે સાત-આઠ ભવે મોક્ષમાં જાય.” એ પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક ગ્રંથમાં
કાંતિક દે એકાવતારી હેય અર્થાત્ ત્યાંથી વી. મનુષ્ય ભવમાં આવી મેક્ષમાં જાય” એ પ્રમાણે જોવામાં આવે છે. જ્યારે કેઈ સ્થળે “નવમા વિમાનમાં રહેલા દે નિયમા એકાવતારી હોય છે. બાકીના ૮ વિમાનના દેવે એકાવતારી જ હોય એ નિયમ નથી.” એમ પણ વાંચવા મળે છે. [૨૫]
નવ પ્રકારના લેકાંતિક દેવનાં નવ નામसारस्वता-ऽऽदित्य, ववयरुण-गर्दतोय-तुषिता-ऽव्याપાપ હતોરણ ૪–૨દ્દા
સારસ્વત, આદિત્ય, વઢિ, અરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, મસ્ત અને અરિષ્ટ એમ નવ પ્રકારના લેકાંતિક દે છે.
લોકાંતિક દેનાં વિમાનનાં સારસ્વત વગેરે નામે છે. વિમાનના દેવે પણ સારસ્વત આદિ તરીકે ઓળખાય છે. [૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org