________________
થો અધ્યાય
૨૭
કપિપન્ન અને કપાતીત એ બે ભેદો જણાવ્યા હતા. જ્યાં કલ૫ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવે કપ પન્ન અને જ્યાં ક૯૫ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. આથી ક્યાં સુધી ક૯૫ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અશ્રુત સુધીના ૧૨ દેવલેકમાં ક૯પ છે. નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવામાં સામાનિક વગેરે ભેદે નહિ હોવાથી સર્વ દેવે પોતપિતાને ઈદ્ર માને છે. તેથી તેઓ અહમિંદ્ર કહેવાય છે. [૨૪]
કાંતિક દેવાનું સ્થાન– બ્રહ્મોથા વન્તિજાર ૪–૨ષા લેવંતિક દેવેનું સ્થાન બ્રહ્મલોક છે.
કાંતિક દેવે બ્રહ્મલેકમાં રહે છે. બ્રહાલેકમાં રહેનારા સઘળા દેવે લોકાંતિક નથી. કિન્તુ જેઓ બ્રાલેકના અંતે રહેલા છે તે દેવે લેકાંતિક કહેવાય છે. બ્રહ્મલેકના અંતે ચાર દિશામાં ચાર વિમાને, ચાર વિદિશામાં ચાર વિમાને અને એક મધ્યમાં એમ નવ વિમાને આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભેદ છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લેકને–સંસારને અંત કરનાર હોવાથી તેમને લેકાંતિક કહેવામાં આવે છે. જ્યારે વીર્થકર ભગવંતનો પ્રવજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને “ જય જય નંદા, જય જય ભદા” એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને “ભયકં તિર્થં પવને”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org