________________
૨૬૯
પાંચમે અધ્યાય
પુદ્ગલનું લક્ષણ---વવન્તઃ પુરા પ-૨૨
પુદગલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય પુદ્ગલ. સ્પર્શ આદિ ચારેય ગુણે સાથે જ રહે છે. એથી જ્યાં સ્પર્શ કે અન્ય કેઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણ ગુણે પણ અવશ્ય હોય છે. અન્ય ગુણે અવ્યક્ત હોય તેવું બને, પણ હોય જ નહિ એવું કદી ન બને. જેમકે-વાયુ, વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ, પણ રૂપને જાણી શક્તા નથી. કારણ કે વાયુનું રૂપ એટલું સૂક્ષમ છે કે આપણી ચક્ષુમાં તેને જોવાની શક્તિ નથી. પણ જ્યારે એ જ વાયુ સાયન્ટીફીક પદ્ધતિથી હાઈ
જન અને ઓકસીજન એ બે વાયુના મિશ્રણથી પાછું સ્વરૂપ બની જાય છે ત્યારે તેમાં રૂપ દેખી શકાય છે. કારણ કે બે વાયુના મિશ્રણથી તે અણુઓ સૂક્ષ્મપણાને ત્યાગ કરી સ્કૂલ બની જાય છે.
(૧) સ્પર્શને આઠ પ્રકાર છે. કઠીન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિનગ્ધ, અક્ષ. જે દ્રવ્યને ન નમાવી શકાય તે દ્રવ્યને સ્પર્શ કઠીન. કઠીને સ્પર્શથી વિપરીત સ્પર્શ મૃદુ. જેના યોગે દ્રવ્ય નીચે જાય તે ગુરુ સ્પર્શ. જેના ગે દ્રવ્ય પ્રાયઃ તિર્છા કે ઉપર જાય તે સ્પર્શ લઘુ જેના
ગે બે વસ્તુઓ ચેટી જાય તે સ્પર્શ સ્નિગ્ધ, સ્નિગ્ધથી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org