________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અહી પુદ્ગલેામાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણુ સમાન પણ હાય છે અને વધારે ઓછે પણ હાય છે એ વિચારણા કરી. પણ હજી મૂળ સૂત્રને અર્થ સમજવાને તે બાકી જ છે. મૂળ સૂત્રના અને સમજવા નીચેની હકીકત સમજવી જરૂરી છે.
તા
-300
આપણે ગુણના [ સ્નિગ્ધ કે રૂક્ષના ] જે ભાગમાંથી કેવળીની દૃષ્ટિએ પણ બે વિભાગ ન થઈ શકે તેવા સૌથી નાના ભાગ પીએ, ગુણને આવે ભાગ જે પુદ્ગલમાં કલ્પીએ. હાય તે એકગુણુ પુદ્ગલ કહેવાય. આવા બે ભાગ જેમાં હાય તે દ્વિગુણુ પુદ્ગલ કહેવાય. આવા ત્રણ ભાગ જેમાં હાય તે ત્રિગુણ કહેવાય. એમ આગળ વધતાં ચતુર્થાંશુ, પંચગુણુ, સખ્યાતગુણુ, અસંખ્યાતગુણ, યાવત્ અનંતગુણ પુદ્ગલ હૈાય છે. આમાં સૌથી ઓછે. ગુણુ એકગુણુ પુદ્ગલમાં હાય છે. દ્વિગુણુ પુદ્ગલમાં તેનાથી વધારે હાય છે. ત્રિગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. ચતુર્ગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હાય છે.. એમ વધતાં વધતાં અન તગુણુ પુદ્ગલમાં સૌથી વધારે ગુણ હાય છે.
આમ પુદ્ગલામાં ગુણુની તરતમતાની દ્રષ્ટિએ અનેક ભે પડે છે. એ સઘળા ભેદોના ત્રણ ભેઢેમાં સમાવેશ કરી · શકાય. તે આ પ્રમાણે—(૧) જઘન્ય ગુણુ. (૨) મધ્યમ ગુણુ. (૩) ઉત્કૃષ્ટ ગુણુ. સૌથી છે ગુણુ જે પુદૂગલમાં હોય તે
* અહી ગુણુ શબ્દ ભાગ અર્થમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org