________________
પાંચમા અધ્યાય
૧૧
આદિ સ્પર્શી વગેરે પુર્દૂગલના પર્યાયો છે. કારણ કે કાલાંતરે એ ધર્મો નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. અહીં એ ખ્યાલ રાખવાના છે કે સામાન્યથી વધુ એ ગુણુ છે, જ્યારે કૃષ્ણવર્ણ શ્વેતવર્ણ એ પર્યાયો છે. એમ રસ આદિ વિશે પણ જાણવું.
દરેક દ્રવ્યમાં અનંતા ગુણા અને અનંતા પર્યા રહેલા છે. દ્રવ્યો અને ગુણા ઉત્પન્ન થતાં ન હાવાથી નિત્ય, અર્થાત્ અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે આથી અનિત્ય, અર્થાત્ સાદિ સાંત છે. પાયાની અનિત્યતા વ્યક્તિની અપેક્ષાએ છે. પ્રવાહની અપેક્ષાએ તે પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યમાં પ્રતિસમય અમુક પર્યાયો નાશ પામે છે અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે. એથી પર્યાયોનેા પ્રવાહે સદા ચાલ્યા કરે છે. પર્યાયોના પ્રવાહના આર ́ભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિ અનંત છે. આથી જ દ્રો જેમ ચારે પણ ગુણાથી રહિત હાતાં નથી, તેમ કયારે પણ પર્યાયોથી પણ રહિત હૈાતાં નથી. દ્રવ્યોમાં ગુણા વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે, જ્યારે પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે; પણુ ખને રહે છે તેા સદા.
દરેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનતા પર્યાયો રહેલા છે. એક સમયે અનંત પર્યાયાની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણાની અપેક્ષાએ થાય છે, નહિં કે કાઈ એક ગુણની અપેક્ષાએ. કાઈ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
.