________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતા એકત્વ-અનેકત્વ આદિ ધમયુગ્મને આશ્રયીને વિધિ અને નિષેધથી સપ્તભંગી થાય છે.[૩૧]
૨૯૮
[ આ અધ્યાયમાં સ્કંધની ઉત્પત્તિ જણાવવાના પ્રસંગે ૨૬ મા સૂત્રમાં સઘાત શબ્દના ઉલ્લેખ કર્યાં છે. સંધાત એટલે પુદ્ગલાનું પરસ્પર જોડાણુ અથવા અધ. આથી પુદ્ગલાના બંધ કયાં કયાં કારણેાથી થાય છે, અને કેવા કેવા પુદૂંગલાના ખંધ ન થાય એ જણાવવા ખધ પ્રકરણ શરૂ કરે છે. ]
યુગલના મધમાં હેતુस्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥
સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુદ્દગલાના બધ થાય છે.
અધ એટલે પુદ્ગલાના પરસ્પર એકમેક સશ્લેષ= જોડાણ. અર્થાત્ જુદા જુદા પુદ્ગલ [સ્કંધ ચા પરમાણુ ] પરસ્પર જોડાઇને એક થાય તે મધ. આ જોડાણ પુદ્ગલમાં રહેલ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શી ગુણુથી થાય છે. સ્નિગ્ધ સ્પર્શીવાળા પુદ્ગલાના સ્નિગ્ધ સ્પર્શવાળા કે રૂક્ષ સ્પર્શી-વાળા એ મને પ્રકારના પુદ્ગલેાની સાથે મધ થાય છે. * ધ એટલે પુદ્ગલાના સયાગ (અંતર વિના સહુ અવરથાન) થયા આદ અવયવ-અવયવરૂપે પરિણમન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org