________________
૨૮૦
શ્રી તત્વાર્થ ધિગમ સૂત્ર કદી આંખેથી દેખાતું નથી અને અનુમાન છે બાદિથી પણ જણ નથી. જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઈને કાર્ય રૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા એકલા પરમાણુનું જ્ઞાન થાય છે. દશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપર એ અનેક કારણે હોય છે. તેમાં અંતિમ જે કારણ તે પરમ શું છે. *
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમ શુઓને જશે. આ સ્કંધે સૂમપરિણામવાળા અને બાદરપ :રિણામવાળા એ બે પ્રકારના છે. સૂકમ પરિણામવાળા સ્કંધે. આંખેથી દેખાતા નથી. બાદર પરિણામવાળા સ્કે છે જ આંખોથી દેખાય છે. આથી દશ્યમાન ઘટાદિ સર્વ ધે બાદરપરિણામી છે.
સ્કોમાં સ્પર્ધાદિની વિચારણું -આદર પરિણામવાળા સ્કમાં આઠેય પ્રકારને સ્પર્શ અને સૂર મપરિણામવાળા ધામાં ચાર પ્રકારને મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અન્ય બે પ્રકારના સ્પર્શે અનિયત હેય છે. સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ–શીત, રુક્ષ-ઉs , અક્ષ–શીત એ ચાર વિકલ્પોમાંથી ગમે તે બે સ્પર્શે છે એ છે.] રસ, ગંધ અને વર્ણ બંને પ્રકારના સ્કમાં સવ' પ્રકારના હોય છે. [૨૫]
[ પરમાણુ અને સ્કંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિનાં કારણે ભિન્ન હોવાથી ભિન્ન છે. * कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः ।
एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org