________________
. પાંચમે અધ્યાય
પ્રશ્ન – ગ્રામોફાનની રેકર્ડમાં એના એ જ શબ્દો વારંવાર સંભળાય છે તેનું શું કારણ?
ઉત્તર–શબ્દરૂપ પુદ્ગલેને ગ્રામોફેનની રેકર્ડમાં સંસ્કારિત કરવામાં આવે છે. સંસ્કારિત શબ્દ આપણે વારંવાર સાંભળી શકીએ છીએ. જેમ વીજળીને ફેટે લેવામાં આવે તે વીજળી વારંવાર દેખી શકાય છે તેમ. પણ મૂળ શબ્દ બીજી વાર સંભળાતા નથી.
પ્રશ્ન–ભાષા ( –શબ્દ) જે પુદ્ગલ દ્રવ્ય હોય તે શરીરની જેમ આંખોથી કેમ ન દેખી શકાય? ઉત્તર–શબ્દના પગલે અત્યંત સૂક્ષમ હોવાથી આંખેથી દેખી શકાતા નથી. શબ્દો કેવળ શ્રેગેન્દ્રિયથી જ ગ્રાહ્ય બને છે.
પ્રશ્નઃ–ભાષા આંખોથી દેખાતી નથી માટે તેને અરૂપી માનવામાં આવે તો શી હરકત છે? ઉત્તર – ભાષાને અરૂપી માનવામાં આવે તે અનેક વિધે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે–
(૧) અરૂપી વસ્તુ રૂપી વસ્તુની મદદથી જાણું ન શકાય. જ્યારે શબ્દો રૂપી બેન્દ્રિયની મદદથી જાણી શકાય છે.
(૨) અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણું ન કરી શકે, જ્યારે શબ્દને રૂપી વાયુ પ્રેરણ કરી શકે છે. એથી જ આપણે વાયુ અનુકૂળ હોય તે દૂરથી પણ શબ્દ સાંભળી શકીએ છીએ અને વાયુ પ્રતિકૂળ હોય તે નજીકથી પણ સાંભળી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org