________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧) શરીર પાંચ પ્રકારનાં છે. શરીરનું વર્ણન ખીજા અધ્યાયના ૩૭ મા સૂત્રમાં આવી ગયું છે. પાંચેય શરીર પુદ્ગલના પિરણામ રૂપ હાવાથી પૌલિક છે.
૩૬૦
1
(ર) વાણી-ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જ્યારે ખેલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવણાના ( –ભાષા રૂપે બનાવી શકાય તેવા ) પુદ્ગલાનું ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલાને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણમાવે છે. માત્ર તે પુદ્ગલેાને પ્રયત્નવિશેષથી છેાડી દે છે. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલેા એટલે જ શબ્દ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલાને છેડી દેવા એટલે જ મેલવુ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલાને છેડવાથી એટલે કે ખેાલવાથી એ પુદ્દગલામાં નિ ઉત્પન્ન થાય છે. આમ વાણી ( −શબ્દ ) ભાષાવણાના પુદ્ગલેાના પરિણામ હૈાવાથી પૈાગલિક દ્રવ્ય છે. કેટલાકે વાણીને ગુણુ રૂપ માને છે. પણ તે અસત્ય છે. ભાષાનુ ( –શબ્દનું) જ્ઞાનશ્રેત્રેન્દ્રિય દ્વારા થાય છે. ભાષા રસનેન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થાય છે, અને શ્રેત્રન્દ્રિયની સહાયથી જાણી શકાય છે.
પ્રશ્નઃ—એક વાર સાંભળ્યા ખાદ્ય તે જ શબ્દો ક્રી ક્રમ સભળાતા નથી ?
ઉત્તર:-જેમ એક વાર જોયેલી વીજળી તેના પુદ્ગલા ચારે બાજુ વિખરાઈ જવાથી બીજી વાર દેખાતી નથી, તેમ એક વાર સભળાયેલા શબ્દ તેના પુદ્ગલા ચારે માજી વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org