________________
પાંચમા અધ્યાય
પુદ્ગલેને સ્થિતિમાં સહાયક મનવું એ અધર્માસ્તિકાયનું
લક્ષણ છે. [૧૭]
૨૫૯
આકાશનું લક્ષણ
બારામ્યાવાદ્દ: || ૧-૮ ||
આકાશને અવગાહ [ જગ્યા આપવી ] ઉપકાર-કાય છે.
[
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, છત્ર અને પુદ્ગલ એ ચાર દ્રવ્યાને આકાશ અવગાહ આપે છે. ધર્માસ્તિકાય આદિને અવગાહ આપવેા એ આકાશનું કાર્યાં છે. ધર્માંસ્તિકાય આદિ બ્યાને અવગાહનું પ્રદાન કરવું એ આકાશનુ લક્ષણ છે. [૧૮]
પુદ્દગલના ઉપકાર
શરીર-વાદ્–મન:-મળવાના મુદ્દાનામ્ II-KIW સુલ-૩:વ-નીવિત-મરોષપ્રદાશ્ત્ર ।।ક-૨૦ના
શરીર, વાણી, મન અને પ્રાણાપાન-શ્વાસાવાસ એ પુદ્દગલાના ઉપકાર-કાય છે.
તથા સુખ, દુ:ખ, જીવન અને મરણ પણુ પુદ્દગલાના ઉપકાર-કાય છે.
આ એ સૂત્રામાં જીવાની અપેક્ષાએ પુદગલેના માત્ર ઉપકાર જણાવવામાં આવ્યેા છે. પુદૃગલાનું લક્ષણ તે સ્પર્શરસન્ધ-વવન્તઃ પુત્તાઃ ”એ સૂત્રમાં જણાવવામાં આવશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International