SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા અધ્યાય પુદ્ગલેને સ્થિતિમાં સહાયક મનવું એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. [૧૭] ૨૫૯ આકાશનું લક્ષણ બારામ્યાવાદ્દ: || ૧-૮ || આકાશને અવગાહ [ જગ્યા આપવી ] ઉપકાર-કાય છે. [ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, છત્ર અને પુદ્ગલ એ ચાર દ્રવ્યાને આકાશ અવગાહ આપે છે. ધર્માસ્તિકાય આદિને અવગાહ આપવેા એ આકાશનું કાર્યાં છે. ધર્માંસ્તિકાય આદિ બ્યાને અવગાહનું પ્રદાન કરવું એ આકાશનુ લક્ષણ છે. [૧૮] પુદ્દગલના ઉપકાર શરીર-વાદ્–મન:-મળવાના મુદ્દાનામ્ II-KIW સુલ-૩:વ-નીવિત-મરોષપ્રદાશ્ત્ર ।।ક-૨૦ના શરીર, વાણી, મન અને પ્રાણાપાન-શ્વાસાવાસ એ પુદ્દગલાના ઉપકાર-કાય છે. તથા સુખ, દુ:ખ, જીવન અને મરણ પણુ પુદ્દગલાના ઉપકાર-કાય છે. આ એ સૂત્રામાં જીવાની અપેક્ષાએ પુદગલેના માત્ર ઉપકાર જણાવવામાં આવ્યેા છે. પુદૃગલાનું લક્ષણ તે સ્પર્શરસન્ધ-વવન્તઃ પુત્તાઃ ”એ સૂત્રમાં જણાવવામાં આવશે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy