________________
ચાથા અધ્યાય
૧૧૬
જ્યાતિષ્ક વિમાના સ્વભાવથી જ પરિભ્રમણશીલ હાવા છતાં વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિચેાગ્ય નામકર્મીના ઉદ્ભયથી કેટલાક દેવા તે વિમાને ને વહન કરે છે. તે દેવે પરિભ્રમણ કરતા વિમાનાની નીચે નીચે ગમન કરે છે, અને સિદ્ધ આદિના રૂપે વિમાનાને વહન કરે છે. પૂર્વમાં સિ'હુના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘેાડાના રૂપે ધ્રુવે વિમાનાને વહન કરે છે. ચંદ્રવિમાનને ૧૬૦૦૦, સૂર્ય વિમાનને ૧૬૦૦૦, ગ્રહવિમાનને ૮૦૦૦, નક્ષત્રવિમાનને ૪૦૦૦ અને તારાવિમાનને ૨૦૦૦ દેવા વહન કરે છે.
ચંદ્ર આદિની પરિભ્રમણુ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે.
ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સથી ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે.
ખ્યાતિષ્ક ગતિથી ફાળ
તતઃ હાવિમાનઃ ॥૪-||
જ્યાતિષ્ક વિમાનાની ગતિથી કાળના વિભાગ (-ગણતરી) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org