________________
ચોથા અધ્યાય
૨e ચંદ્ર જાતિના દેવેના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિશે પણ જાણવું. [૧૩].
તિષ્ક વિમાનેનું પરિભ્રમણ ક્ષેત્રमेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥४-१४॥
ઉકત પાંચે પ્રમરનાં તિષ્કનાં વિમાન મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણે આપતા પરિભ્રમણ કરે છે. મનુષ્યલકમાં સૂર્યાદિની સંખ્યા - - જંબુદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય, કાલેદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાઈમાં ૭૨ સૂર્ય છે. આ પ્રમાણે અઢીદ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. તે જ પ્રમાણે તેટલા જ ચંદ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા ચંદ્રને પરિવાર છે. ચંદ્રને પરિવાર એ જ સૂર્યને પણ પરિવાર છે, સૂર્યને પરિવાર અલગ નથી. કારણ કે ચંદ્ર સૂર્યથી અધિક ઋદ્ધિમાન અને પુણ્યશાળી છે. ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ [ કેડીકેડી ] તારા–આટલો એક ચંદ્રને પરિવાર છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્ર વગેરેની સંખ્યા ડબલ છે. અઢી દ્વીપસમુદ્રમાં ગ્રહ વગેરેની સંખ્યા નીચે મુજબ છે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org