________________
પ્રથમ અધ્યાય
૩૫
અને વિધાન એ છ દ્વારાથી તત્ત્વાનુ જ્ઞાન થઈ શકે છે.
(૧) નિર્દેશ એટલે સ્વરૂપ. (ર) સ્વામિત્વ એટલે સ્વામી–માલિક. (૩) સાધન એટલે ઉત્પન્ન થવાના નિમિત્તે. (૪) અધિકરણ એટલે રહેવાનુ સ્થાન. (૫) સ્થિતિ એટલે કાળ. (૬) વિધાન એટલે પ્રકાર.
પ્રથમ આપણે પ્રસિદ્ધ એક દૃષ્ટાંત લઈ ને અનુક્રમે આ છ દ્વારાથી વિચારણા કરીએ. જેથી તત્ત્વની વિચારામાં આ છ દ્વારાના અર્થો શીઘ્ર સમજમાં આવી જાય. ૬. ત. કેરી.
(૧) કેરી સ્વાદિષ્ટ, મધુર, પાચક અને પુષ્ટિ આપનાર એક જાતનું ફળ છે. આ કેરીના સ્વરૂપની વિચારણા થઈ. (૨) જે લેાકેાની વાડીમાં કેરીએ ઉત્પન્ન થાય છે તે લેાકેા કેરીના માલિક-સ્વામી હૈાય છે. (૩) કેરીના ઝાડમાંથી કેરી ઉત્પન્ન થાય છે. (૪) કેરી ભારત, આફ્રિકા, અમેરિકા વગેરે દેશામાં ઉત્પન્ન થાય છે. (પ) કેરી પાકી ગયા બાદ લગભગ એક મહિના સુધી ટકે. (૬) કેરીના આફૂસ, પાયરી વગેરે અનેક પ્રકારે હાય છે.
હવે સમ્યગ્દન ગુણુની આ છ દ્વારાથી વિચારણા
કરીએ.
(૧) સમ્યગ્દન આત્માના ગુણ છે. તેનાથી જીવ વિવેકી અને છે, પારમાર્થિક જ્ઞાનવાળા બને છે, હૈય-ઉપાદેયના વિવેક કરી શકે છે, તેની પ્રાપ્તિ થતાં જીવને સંસાર પરિમિત બની જાય છે. (૨) સમ્યગ્દર્શન આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org