________________
બીજો અધ્યાય
૧૫૩
વાયુકાયના જીવાને લબ્ધિપ્રત્યય-લબ્ધિરૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હાય છે. કેટલાક ગજ તિય ચ પંચેન્દ્રિય તથા મનુષ્યને તપના સેવનથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવાને ભવના નિમિત્તથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. [૪૮] આહારક શરીરના સ્વામી :
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥२- ४९॥ આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને હાય છે. આ શરીર શુભ, અત્યંત વિશુદ્ધ અને અપ્રતિઘાતી હૈાય છે.
મનમાં સશય ઉત્પન્ન થતાં તેના સમાધાન માટે કે તીથ કરની ઋદ્ધિ જોવાની ઈચ્છા થતાં તીરની પાસે જવા ચૌદ પૂર્વધર મુનિ એક હાથનું શુદ્ધ સ્ફટિક જેવું સુદર શરીર મનાવે છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દૂર રહેલા તીર્થંકર ભગવતની પાસે ઔદારિક શરીરથી ન જઈ શકાય. આથી ચૌદ પૂર્વધર મુનિ દૂર રહેલા તી કરના ચરણામાં જવા આહારક શરીરની રચના કરે છે. કાર્યાં પૂર્ણ થતાં તે શરીરના ત્યાગ કરે છે. આ શરીર વધારેમાં વધારે અંતમુહૂત સુધી જ રહે છે. આ શરીર અત્યંત સૂક્ષ્મ હાવાથી કઈ વસ્તુ તેની ગતિમાં પ્રતિઘાત કરતી નથી. [૪૯] વેદનુ’-લિંગનું પ્રતિપાદન :-- ના-સંમૃદ્ધિનો નપુંસજાનિ –ષ્ઠી ન લેવાઃ ॥૨-પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org