________________
શ્રી તસ્વાથધિગમ સત્ર ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવાના અનુ. ક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. આ ભેદે. કપેપપન્ન દેવાના છે.
ભવનપતિ દે ૧૦ પ્રકારના છે. વ્યંતર દે ૮ પ્રકારના છે. તિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવકને આશ્રયીને છે. આ સઘળા દેવો કપ પન્ન કહેવાય છે. ક૫ એટલે મર્યાદા–આચાર. જ્યાં નાના મેટા વગેરેની પરસ્પર મર્યાદા હય, જ્યાં પૂની પૂજા કરવા વગેરેના આચારે હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપ પન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાના મોટાની મર્યાદા તથા પૂજ્યની પૂજા વગેરેનો આચાર હોય છે. આથી ત્યાં સુધીના દેવો કલ્પપપન્ન કહેવાય છે. [૩]
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદ - સુન્દ્ર-સામનિવા-ત્રા -પરિપઘા-SSત્મરક્ષ-રીવપાત્રા નીકળssfમય–ાણિજરા શાક-મા
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઇદ્ર, સામાનિક, ત્રાયન્નિશ, પારિકાધ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલિબષિક એ દશ ભેદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org