________________
ચેથા અધ્યાય
૧૯૫ પૃથ્વીથી ઉચે (ઊર્ધ્વ) ૭૯૦ એજન બાદ ૧૧૦ એજન પ્રમાણ વિસ્તારમાં તિષ દે વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજજુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવેની હદ શરૂ થાય છે.
અહીં ભવનપતિ આદિ દેવેનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે તે જન્મને આશ્રયીને છે. પિત પિતાના ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવ લવ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવામાં પણ રહે છે. તથા જબુદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળમાં કીડા કરે છે. મધ્યકમાં જ બૂદ્વીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેના આવાસે છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરે ત્યાં નિવાસ કરે છે. [૧]
જયોતિષ્ક દેવેની લેશ્યા -
તા: તા : ૪–રા ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે.
અહીં વેશ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણકે અધ્ય-- વસાય રૂપ લેશ્યા તે છએ હોય છે. જ્યોતિષ દેવને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા-તેલેશ્યા હોય છે. [૨]
દેના અવાંતરભેદ – ' શા -g--તારા-વિવાદ વાવ
કર્થના | ઇ-રૂ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org