________________
ચોથા અધ્યાય
સૂર્ય અને ચંદ્ર એમ બે ઇંદ્રો છે. વૈમાનિક નિકાયના પ્રથમના ૮ દેવલેકના ૮ ઇંદ્રો અને ૯-૧૦ મા દેવકને એક ૧૧-૧૨ મા દેવલેકને એક એમ કુલ ૧૦ ઈ દ્રો છે. આ સર્વ ઇંદ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચેસઠ ઈંદ્રો દરેક તીર્થકરને જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર પ્રભુને જન્માભિષેક કરે છે.
યદ્યપિ તિષ્ક દેવેમાં દરેક સૂર્ય વિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઈંદ્ર હોય છે. સૂર્યવિમાને તથા ચંદ્રવિમાને અસંખ્યાતા છે. આથી ઇંદ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જોતિષીના બે જ ઇન્દ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવકથી ઉપર નવગ્રેવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દે કપાતીત (-કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઇંદ્ર વગેરે ભેદ નથી. [૬] ભવનપતિ અને વ્યંતરનિકામાં લેશ્યા –
પતા ક્યા છે કેપૂર્વના બે નિકાય પીતલેશ્યા સુધીની લેયાવાળા–લેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે.
અહીં લેણ્યા શબ્દને પ્રગ શારીરિક વર્ણના અર્થમાં કરવામાં આવ્યું છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org