________________
૨૦૦
શ્રી તરવાથધિગમ સૂત્ર છએ હેાય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપિત અને પીત (–તેજસ) એ ચાર લેશ્યા હોય છે. [૭]
દેવામાં મિથુન-સેવનની વિચારણું – ___ कायप्रवीचारा आ ऐशानात् ॥ ४-८॥
ઈશાન સુધીના દેવે કાયાથી પ્રવીચાર (-મૈથુન સેવન) કરે છે.
પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મ અને ઈશાન સુધીના દેવે જ્યારે કામવાસના જાગે છે ત્યારે દેવીઓની સાથે કાયાથી મિથુનસેવન કરે છે. જેમ મનુષ્ય સ્ત્રીઓની સાથે મૈથુન સેવન કરે છે તેમ. [૯]
ઇશાનથી ઉપર મૈથુનસેવન:રોબાર ર્જ--રામનારીવાર સુદ્ધા ક- II
ઈશાનથી ઉપરના દેવે બે બે કપમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મિથુન સેવન કરે છે.
પ્રવીચાર (–મૈથુનસેવન) ૧૨ મા દેવલેક સુધી જ હોય છે. તેમાં– પહેલા-બીજા દેવલોકના દેવે કાયાથી મૈિથુનસેવન કરે છે. ત્રીજા–ચેથા દેવલોકના દેવે સ્પર્શથી મૈથુનસેવન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org