________________
ત્રીજો અધ્યાય
નરકનું આયુષ્ય કયા જીવે બાંધે? મિથ્યાદષ્ટિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિય પ્રાણીઓને વધ કરનાર, તીવ્રકેધી, રૌદ્રપરિણામી વગેરે પ્રકારના જે નરકાયુ બાંધે.
કયા છે નરકમાંથી આવેલા છે, અને પુનઃ નરકમાં જ જાય? અતિક્રૂર અધ્યવસાયવાળા સર્પ, - સિંહાદિ, ગીધ વગેરે પક્ષીઓ, મત્સ્ય વગેરે જલચર જીવે પ્રાયઃ નરકમાંથી આવે અને નરકમાં જાય. આ જીવે નરકમાંથી જ આવેલા હોય છે, એમ નિયમ નથી. પણ અતિ અશુભ અધ્યવસાયના કારણે સામાન્યથી તેમ કહી શકાય. તે જ પ્રમાણે આ જીવે નરકમાં જ જનારા છે એ નિયમ નથી. ઉપરોક્ત કારણે સામાન્યથી તેમ કહી શકાય.
યા સંઘયણવાળે જીવ કચી નરક સુધી જન્મે ? સેવા સંઘયણવાળે જીવ બીજી નરક સુધી જન્મે. કાલિકા સંઘયણવાળે જીવ ત્રીજી નરક સુધી જન્મ. અર્ધનારાચ સંઘયણવાળે જીવ ચેથી નરક સુધી જમે. નારાચ સંઘયણવાળે જીવ પાંચમી નરક સુધી જન્મરાષભનારાચ સંઘયણવાળે જીવ છઠ્ઠી નરક સુધી જન્મ. વાત્રાષભનારાચ સંઘયણવાળે જીવ સાતમી નરક સુધી જન્મે
શ્રી નરમાંથી આવેલે જીવ કઈ લધિ પામી શકે? પહેલી નરકમાંથી આવેલે જીવ ચક્રવર્તી થઈ શકે. પહેલી બીજી નરકમાંથી આવેલ જીવ વાસુદેવ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org