________________
ત્રીજો અધ્યાય
મનુષ્યના ભેદો :
આ છેથ || ક્-૧ | મનુષ્યેાના મુખ્યતયા આય અને સ્વેચ્છ એમ બે ભેદ છે.
૧૮૯
આય એટલે શ્રેષ્ઠ. શિષ્ટ લેકને અનુકૂળ આચરણ કરે તે આ. આથી વિપરીત મનુષ્ચા અનાયમ્લેચ્છ. આના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, ક, શિલ્પ અને ભાષા.
(૧) ક્ષેત્ર આય` :-દરેક મહાવિદેહની ૩૨ ચક્રવતી વિજયા, દરેક ભરતના સાડાપચીશ દેશેા તથા દરેક ઐરાવતના સાડાપચીસ દેશે આ છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ક્ષેત્ર આ-ક્ષેત્રથી આય છે. આ ક્ષેત્રમાં જન્મેલા મનુષ્યા મહુધા સારા સસ્કારવાળા અને સદાચારવાળા હૈાય છે. આય ક્ષેત્રની ભૂમિ પવિત્ર હાય છે. ધમ
આ ક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી જ મહાપુરુષોએ આય ક્ષેત્રની મહત્તા બતાવી છે. (૨) જાતિ આય :-ઈક્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભેગ વગેરે ઉત્તમ વ'શમાં ઉત્પન્ન થયેલા મનુષ્યે જાતિ આય છે. (૩) કુલ આય : કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળામાં ઉત્પન્ન થયેલા મનુષ્યા કુલ આય છે. (૪) કર્માય :-કમ એટલે ધંધા, અલ્પ પાપવાળા ધંધા કરનારા મનુષ્યા કમ` આય છે.
e
જેમ કે–વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે. (૫) શિલ્પ આય :-શિલ્પ એટલે કારીગરી. માનવજીવનમાં જરૂરી કારીગરી કરનારા મનુષ્યા શિલ્પ આય છે. જેમ કે-વણકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org