________________
૧૮૪
શ્રી તવાથધિગમ સત્ર વીંટીને રહે છે. એ દ્વીપને તેના પછી આવેલ કાલેદધિ સમુદ્ર વીંટીને રહે છે. આમ કમશઃ પૂર્વ પૂર્વના દ્વીપ– સમુદ્રને પછી પછીને દ્વીપ-સમુદ્ર વીંટીને રહે છે.
દરેક દ્વીપસમુદ્રને આકાર બંગડી જેવો ગોળ છે.[૮]
સર્વ દ્વીપ-સમુદ્રના મધ્યમાં આવેલા દ્વીપનું નામ વગેરે :तन्मध्ये मेरुनाभिवृत्ती योजनशतसहस्रविष्कम्भो
નવૃત્તિ: | ૨૨. | સર્વ દ્વીપ-સમુદ્રની મધ્યમાં જ ખૂનામે ગાળ દ્વીપ છે. તે એક લાખ જન પહેળે છે. તેની મધ્યમાં મેરુ પર્વત આવેલ છે.
જંબુદ્વીપ ૧ લાખ જન પહોળો છે. લવણુ સમુદ્ર ૨ લાખ જન પહોળો છે. ધાતકીખંડ દ્વીપ ૪ લાખ
જન પહોળો છે. કાલેદધિ સમુદ્ર ૮ લાખ યેાજન પહેળે છે. પુષ્કરવરદ્વીપ ૧૬ લાખ જન પહોળે છે. પુસ્કરેદધિ સમુદ્ર ૩૨ લાખ જન પહેળે છે. આ પ્રમાણે અંતિમ સ્વયભૂરમણ સમુદ્ર સુધી જાણવું.
જંબુદ્વીપના બરોબર મધ્યમાં મેરુ પર્વત છે. તે ૧૦૦૦ એજન જમીનમાં અને ૯૦૦૦ યોજન બહાર એમ કુલ ૧ લાખ યોજન ઊંચે છે. આ પર્વતના શિખર ઉપર આવેલા પાંડુક વનમાં ચાર દિશામાં ચાર શિલાઓ છે. એ શિલાઓ ઉપર આવેલા સિંહાસન ઉપર જિનેશ્વર
* જંબૂદીપ સિવાય. જબૂદીપ થાળીના આકારે ગોળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org