________________
૧૮૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર
બળદેવ થઈ શકે. પહેલી ત્રણમાંથી આવેલે જીવ અરિહંત થઈ શકે. પહેલી ચાર નરકમાંથી આવેલે જીવ કેવલી થઈ શકે. પહેલી પાંચ નરકમાંથી આવેલે જીવ ચારિત્રી થઈ શકે. પહેલી છે નરકમાંથી આવેલે જીવ દેશવિરતિ શ્રાવક થઈશકે. ગમે તે નરકમાંથી આવેલે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે.
કયા પદાર્થો નરકમાં ન હોય? નરકમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ગામ, ઝાડ, ઘાસ, છોડ વગેરે બાદર વનસ્પતિ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય, દેવ, મનુષ્ય, તિર્યંચ પંચેંદ્રિય વગેરે નથી લેતા.
પણ સમુદ્દઘાત, વિક્રિયલબ્ધિ, મિત્રતા આદિના વિષયમાં અપવાદ છે. કેવળી સમુદ્દઘાતમાં કેવળી જીવના આત્મપ્રદેશ સંપૂર્ણ લેકવ્યાપી બનતા હેવાથી સાતે નરકમાં હોય છે. વૈકિયલબ્ધિથી મનુષ્ય તથા તિય નરકમાં જઈ શકે છે. દેવતાઓ પૂર્વભવના મિત્રને સાંત્વન આપવા નરકમાં જાય છે. ભવનપતિ અને વ્યંતર દે. પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. વૈમાનિક દે ત્રીજી નરક સુધી અને કેઈવાર ચોથી નરક સુધી જઈ શકે છે. સીતાજીને જીવ સીતંદ્ર લક્ષ્મણજીના જીવને આશ્વાસન આપવા ચેથી નરકે ગયે હતે. પરમાધામી દે ત્રીજી નરક સુધી હોય છે. પરમાધામી દેવે તે નારકને કેવળ દુઃખ આપવા જ જાય છે.
નારકેની ગતિ –નારક મરીને પુનઃ નરકગતિમાં ન જન્મે. કારણ કે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org