________________
ત્રીજો અધ્યાય
૧૬૯ છે. આ દષ્ટિએ ટીકામાં બતાવવામાં આવેલ “મને मन्यन्ते-नारकाणां षडपि लेश्याः संभवन्ति, सम्यक्त्वप्रतिपत्तेःનારકમાં સમ્યકત્વની પ્રતિપત્તિ હોવાથી એ વેશ્યા હોય છે.” એ મતાંતરનું પણ સમાધાન થઈ જાય છે.
(૨) અશુભ પરિણમ:–નરકમાં પુદ્ગલેને પરિણામ અત્યંત અશુભ હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એ દશ પ્રકારને પુદ્ગલ પરિણામ અશુભ છે.
બંધન –શરીર આદિ સાથે સંબંધમાં આવતા પુદ્ગલે અત્યંત અશુભ હોય છે. ગતિ –અપ્રશ
સ્તવિહાગતિ નામકર્મને ઉદય હોવાથી નારકની ગતિ ઊંટ આદિની જેવી અપ્રશસ્ત હોય છે. સંસ્થાન – જીની તેમજ ભૂમિની આકૃતિ જેનારને ઉદ્દેગ ઉત્પન્ન થાય તેવી હોય છે. ભેદ –શરીર, ભીંત, વગેરેમાંથી ખરતા પુદ્ગલે અત્યંત અશુભ પરિણામવાળા બને છે. વણુ–સર્વત્ર અંધકાર છવાયેલો રહે છે. તળીયાને ભાગ લેમ આદિ અશુચિ પદાર્થથી લેપાયેલે હાય તે દેખાય છે. દરેક પદાર્થને વર્ણ ત્રાસ ઉપજાવે તે અતિશય કૃષ્ણ હોય છે. ગંધ –નરકની ભૂમિ ઝાડે, પિશાબ, લેહી, માંસ, ચરબી વગેરે અશુભ પદાર્થોથી ખરડાયેલી હોવાથી તેમાંથી સદા દુર્ગધ છૂટે છે.
* નરકમાં માંસ વગેર હોતું નથી, પણ માંસ વગેરે જેવા પૃતીના પરિણામ હેાય છે.
Jain Edutation International
For Private & Personal Use Only
www.jainelibrary.org