________________
ત્રીજો અધ્યાય
૧૭ઉપમાથી નરકની ઠંડીનું વર્ણન કર્યું છે. પિષમાસની રાત્રિ હેય, આકાશ વાદળરહિત હોય, શરીરને કંપાવે તે સનસનાટ પવન વાતે હોય, આ સમયે કઈ માણસ હિમ પર્વતના અત્યંત ઉપરના ભાગમાં બેઠે હાય, ચારે બાજુ. જરા પણ અગ્નિ ન હોય, ચિતરફ જગ્યા ખુલી હોય, તેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય, આ સમયે તે. માણસને ઠંડીનું દુઃખ જેટલું હોય તેથી અનંતગણું દુઃખ નરકાવાસમાં રહેલા નારકને હોય છે. તે પણ અમુક સમય સુધી નહિ, પણ નિરંતર–સદા માટે આવી વેદના રહે. છે. આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકેને ત્યાંથી ઉપાડી અહીં મનુષ્યલેકમાં પૂર્વે કહેલા મનુષ્યના સ્થળે મૂકવામાં આવે તે જાણે ઠંડી અને પવન વિનાના સ્થાનમાં હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય.
ઉષ્ણવેદના-નરકમાં થતી ઉણુવેદનાને પણ શાસ્ત્ર-. કારાએ બહુ જ સુંદર ઉપમાથી સમજાવી છે. જેઠ મહિને. હાય, આકાશ વાદળથી રહિત હોય, મધ્યાન્હ સમયે સૂર્ય બરાબર આકાશના મધ્ય ભાગે આવી ગયો હોય, પવન બિલકુલ ન હોય, આ સમયે પિત્તપ્રકેપવાળા અને છત્રીરહિત મનુષ્યને સૂર્યના અતિશય તાપથી જે વેદના થાય તેનાથી અનંતગણું વેદના નરકના ઇને હોય છે. આવી તીવ્ર ઉણુ વેદનાને સહન કરતા નારકને ઉપાડી મનુષ્યલેકમાં પૂર્વોક્ત સ્થળે મૂકવામાં આવે તે તે જાણે કેઈગરમી વિનાની શીતલ પવનવાળી જગ્યામાં ન હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org