________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૧૬૮
୧
વેદના અને વિક્રિયાવાળા હેાય છે. નરકના જીવામાં લેશ્યા અતિ અશુભ, પુદ્દગલવણ આદિના પરિણામ અશુભ, દેહ અશુભ, વેદના અતિશય, ઉત્તર વૈક્રિય શરીર અત્યંત અશુભ હાય છે.
(૧) અશુભલેશ્યા ઃ—નરકના જીવામાં કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ વૈશ્યાએ હૈાય છે. પહેલી અને ખીજી નરકના જીવામાં કાપાતલેશ્યા હૈાય છે. ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં આવેલા નારકને કાપેાત અને નીચેના ભાગમાં આવેલા નારકાને નીલવૈશ્યા હૈાય છે, ચેાથી નરકના જીવામાં નીલ લેયા હૈાય છે. પાંચમી નર૪માં ઉપરના ભાગના જીવામાં નીલ અને નીચેના ભાગના જીવામાં કૃષ્ણ લેશ્યા હોય છે. છઠ્ઠી તથા સાતમી નરકમાં કૃષ્ણ લેશ્મા હેાય છે. પણ ઠ્ઠીથી સાતમી પૃથ્વીમાં વધારે અશુભ હાય છે.
પ્રશ્ન :—નરકમાં સમ્યક્ત્વ પામેલા તથા નવીન સમ્યક્ત્વ પામનારા જીવા પણ હેાય છે. તેમની લેશ્યા શુભ હાય છે. તે આ સૂત્ર સાથે વિરેધ નહિ આવે ?
ઉત્તર ઃ -ના. લેશ્યાના દ્રવ્ય અને ભાવ એમ એ ભેદે છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યાને આશ્રયીને અશુભલેશ્યા હાય એમ પ્રતિપાદન કર્યું છે. ભાવ લેશ્યા તે નરકના જીવામાં છએ. હાય છે. અથવા અહી' અશુભ લેશ્યાનુ પ્રતિપાદન બહુલતાને આશ્રયીને હોય એમ પણુ સંભવે છે. શુભવેશ્યાવાળા જીવા કરતાં અશુભ લેશ્યાવાળા જીવા વધારે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International