________________
ત્રીજો અધ્યાય
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. તેના બેધ માટે છવાદિતનું નિરૂપણ અવશ્ય કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવતે બીજા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ જીવતત્વનું નિરૂપણ કર્યું. આ ત્રીજા અધ્યાયમાં પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચારગતિને આશ્રયીને જીના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એમ ચાર ભેદ છે. તેમાંથી અહીં સર્વ પ્રથમ નારક જીવેનું વર્ણન શરૂ કરે છે. નરકની સાત પૃથ્વીનાં નામે – નાર-વા-જૂ-ધૂમ-ત-માતમાઝમાં મૂમ ઘનાળુ-વતા-ડીરાતિજ્ઞા સત્તાધીશ્વર થતા
રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિ–પૃથ્વીઓ છે. એ સાત પૃથ્વીઓ ઘનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. કમશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org