________________
૧૫૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉત્પન્ન થાય છે. અર્થાત્ ગજ અને સંમૂછિમ ઝવેને દારિક શરીર હોય છે.
પૂર્વે ત્રણ પ્રકારના જન્મ જણાવ્યા છે. તેમાંથી ગર્ભ અને સંપૂઈન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદ્યારિક શરીર હોય છે. ગર્ભજ અને સંમૂછિમ અને ઔદારિક શરીર જ હેય એ નિયમ નથી. કારણ કે અન્ય કામણ વગેરે શરીર પણ હોય છે. પણ દારિક શરીર ગર્ભજ અને સંભૂમિ પ્રાણુઓને જ હોય એ નિયમ છે. [૪૬]
ક્રિય શરીરનાં કારણે - वैक्रियमोपपातिकम् ॥२-४७॥
लब्धिप्रत्ययं च ॥२-४८॥ વૈયિ શરીર ઔપપાતિક છે. અર્થાત્ ઉ૫પાત રૂપ નિશ્ચિત્તથી થાય છે.
દેવ તથા નારકેને ઔપપાતિક-ઉપપાત રૂપ નિમિત્તથી ક્રિય શરીર હોય છે. ઔપપાતિક વૈકિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર ક્રિય. ભવધારણીય જન્મથી જીવન પર્યત હોય છે. જ્યારે ઉત્તર વિકિય જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવે છે. [૪૭] - લબ્ધિરૂપ નિમિત્તથી પણ ક્રિય શરીર થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org