________________
બીજો અધ્યાય
૧૧ રને દ્રવ્ય ઇદ્રિ હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે એ બરોબર છે. પણ તૈજસ શરીર દ્રવ્ય ઇન્દ્રિયોથી રહિત હેવાથી તેના દ્વારા ઉપભોગ કેવી રીતે થાય?
ઉત્તર-ખેરાકનું પાચન અને તેજલેશ્યા કે શીતલેશ્યાને પ્રાદુર્ભાવ વગેરે તેજસ શરીર દ્વારા થાય છે. તેજસ શરીરની શક્તિ ખબર હોય તે પાચનશક્તિ સારી રહે છે. એથી સુખનો અનુભવ થાય છે. તેજસ શરીરની શક્તિને હાસ થતાં પાચનશક્તિ નબળી બનવાથી દુઃખનો અનુભવ થાય છે. અન્ય જીવ ઉપર શીતલેશ્યા મૂકી તેજેશ્યાથી રક્ષણ કરવા દ્વારા અથવા શત્રુ ઉપર તેજેશ્યા મૂકવા દ્વારા જીવ આનંદને અનુભવ કરે છે. એ પ્રમાણે અન્ય ઉપર તેતેશ્યા કે શીતલેશ્યા મૂકતાં તેની અસર ન થાય તે દુઃખ અનુભવે છે. તથા તેજલેશ્યા આદિ દ્વારા અન્ય ઉપર શાપ કે અનુગ્રહ કરવાથી પાપ યા પુણ્યકર્મને બંધ, શુભાશુભ કર્મને અનુભવ તથા નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે તૈજસ શરીરથી પણ સુખ–દુઃખને અનુભવ, કર્મબંધ, કમને અનુભવ તથા કર્મનિર્જરા થાય છે. આથી તેજસ શરીર પણ સોપભેગ છે. [૪૫]
ઔદારિક શરીરનાં કારણે –
गर्भसंमूर्छनजमाद्यम् ॥२-४६॥ આધ-દારિક શરીર ગર્ભ સમૂઈ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org