________________
બીજો અધ્યાય
૧૪૯ ઔદારિક અથવા તેજસ-કાર્પણ અને વૈક્રિય, ચાર શરીર હોય ત્યારે તેજસ–કામણ, દારિક અને વૈક્રિય અથવા તેજસ-કાશ્મણ, ઔદારિક અને આહારક હોય છે. આથી એ સિદ્ધ થયું કે વિક્રિય અને આહારક એ બે શરીર એકી સાથે નથી લેતા.
પ્રશ્ન –વક્રિય અને આહારક એ બે શરીરે એકી સાથે કેમ ન હોય?
ઉત્તર–આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આથી વિક્રિય અને આહારક એ બે શરીરની લબ્ધિશરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વધર સિવાય અન્ય કઈ જીવમાં ન હોય. યદ્યપિ કેવળ િિકય શરીર રચવાની શક્તિ અન્ય જીવમાં હેઈ શકે છે, પણ વૈક્રિય અને આહારક એ બંને શરીરને રચવાનું સામર્થ્ય તે કેવળ ચૌદ પૂર્વધર મુનિઓમાં જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે વૈશ્યિ શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત-પ્રમાદયુક્ત હોય છે. વૈક્રિય શરીરની રચના બાદ પણ જ્યાં સુધી તેને ઉપભેગ થાય ત્યાં સુધી તે મુનિ પ્રમત્ત જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત હોય છે. પણ રચના થયા બાદ તેના ઉપભેગ કાળે અપ્રમત્ત હોય છે. આથી ચૌદ પૂર્વધર મુનિ વિયિના ઉપભેગ કાળે પ્રમત્ત અને આહારકના ઉપભેગ કાળે અપ્રમત્ત હોય છે. એટલે એ સિદ્ધ થયું કે ચૌદ પૂર્વધર મુનિ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org