________________
બીજો અધ્યાય
૧પ૦ જે આયુષ્યકર્મને બંધ ગાઢ–મજબૂત થયે હેય એ આયુષ્યની સ્થિતિને પહાસ ન થઈ શકે. જે આયુષ્યની સ્થિતિને હાસ ન થઈ શકે તે આયુષ્ય અનપત્ય કે અનપવર્તનીય કહેવાય છે. અનપવતનીય આયુષ્યના બે ભેદ છે.
પક્રમ અને નિરુપક્રમ. જે આયુષ્યને વિષ આદિ બાહ્ય કે ભય આદિ અત્યંત ઉપક્રમે પ્રાપ્ત થાય તે સોપક્રમ અનપવતનીય આયુષ્ય. જે આયુષ્યને ઉપક્રમે પ્રાપત ન થાય તે નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય. ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અપનાવર્તનીય આયુષ્યની સ્થિતિનો હાસ થાય જ નહિ.
આ સૂત્રમાં ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય છે એમ જણાવ્યું છે. એ જીમાં ઔપપાતિક અને અસંખ્ય વર્ષ વાળા જીનું નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્ય હેય છે. ચરમદેહી અને ઉત્તમ પુરુષનું નિરુપક્રમ અને સેપક્રમ એમ બંને પ્રકારનું અનાવર્તનીય આયુષ્ય હોય છે.
ઉક્ત ચાર પ્રકારથી અન્ય જીવ અપવર્ય કે અનપવર્ય એમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અપવર્યઆયુષ્યવાળા છાનું આયુષ્ય ઉપક્રમ લાગતાં ઘટી જાય છે.
પ્રશ્ન –અપવર્તનીય આયુષ્યને જે ઉપક્રમ ન લાગે. તે ન પણ ઘટે કે અવશ્ય ઉપક્રમ લાગે અને ઘટે જ? ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org