________________
શ્રી તરવાર્થાધિગમ
૩૮
(૮) અલ્પમહત્વ-સમ્યગ્દર્શન આદિ તત્ત્વાના સ્વામીને આશ્રયીને ન્યૂન-અધિકના વિચાર.
હવે આપણે સમ્યગ્દર્શન ગુણની આદ્વારેથી વિચારણા કરીએ.
(૧) સત્-સમ્યગ્દર્શન જગમાં વિદ્યમાન છે. તે ચેતનના ગુણહાવાથી ચેતનમાં હોય છે, જડમાં નહિં. ચેતનમાં પણ દરેક જીવમાં હૈાય એવા નિયમ નહિ. (૨) સખ્યા-સમ્યગ્દર્શન જેમનામાં હૈાય તેવા જીવે। અસ - ખ્યાતા છે. સિદ્ધ જીવાની અપેક્ષાએ તેવા જીવે અનંત છે. (૩) ક્ષેત્ર-સમ્યગ્દર્શનવાળા એક જીવનુ કે સવજીવાનુ ક્ષેત્ર લાકના અસંખ્યાતમા ભાગ જ છે.
'
આ માપ ઘનક્ષેત્રની અપેક્ષાએ છે. સૂચિક્ષેત્રની અપેક્ષાએ એક જીવને કે અનેક જીવાને આશ્રયીને ૮ રાજ ક્ષેત્ર થાય છે. આઠમા દેલેકના દેવ ૧૨ મા ધ્રુવલેાકે જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકમાં જાય એ અપેક્ષાએ ૮ રાજ થાય. ૧૨ મા દેવલાકથી ત્રીજી નરક સુધી આત્મપ્રદેશે સંલગ્ન હેાય છે. ૧૨ મા ધ્રુવલેાકથી ત્રીજી નરક સુધી ૮ રાજ થાય. કૈવળી સમુદૃઘાતની અપેક્ષાએ ચૌઢ રાજ લેાક ક્ષેત્ર છે.
(૪) સ્પશના-સમ્યગ્દનવાળા જીવ જઘન્યથી લેકના અસ ખ્યાતમા ભાગને સ્પર્શે છે, ઉત્કૃષ્ટથી એક જીવને કે અનેક જીવેાને આશ્રયીને ચૌદ રત્તુ પ્રમાણ લેાકના કાંઈક ન્યૂન આઠ ભાગને સ્પર્શે છે. આ માપ ઘનની અપેક્ષાએ છે. સૂચિની અપેક્ષાએ એક જીવને આશ્રયીને ૮ રાજ અને અનેક જીવાને.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org