________________
પ્રથમ અધ્યાય
પટ
વાળી અમુક સાઈઝની વસ્તુ છે એ પ્રમાણે મતિજ્ઞાન જ થાય છે.
શ્રુત જ્ઞાનનું સ્વરૂપ:-શબ્દ–અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન વિષયના જ્ઞાન પછી આ વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આ વિષયથી અમુક લાભ, અમુક નુકશાન, આ વિષયને અમુક રીતે ઉપગ થાય, અમુક રીતે ન થાય વગેરે અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે શ્રુત એટલે સાંભળેલું. આ વસ્તુને અમુક શબ્દથી એાળખવામાં આવે છે, આનાથી અમુક લાભ વગેરે જ્ઞાન આપણને બીજા પાસેથી સાંભળીને અથવા વાંચીને મેળવેલું હોય છે. માટે તે જ્ઞાન શ્રત–સાંભળેલું કહેવામાં આવે છે.
શ્રુત જ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ મુખ્ય બે ભેદ છે. અંગબાહ્યના અનેક ભેદે છે. અંગપ્રવિણના આચારાંગ આદિ બાર અંગ (દ્વાદશાંગી) રૂપ બાર ભેદે છે. ચૌદ પૂર્વેને બારમા દષ્ટિવાદ અંગમાં સમાવેશ થાય છે.. યદ્યપિ અંગબાહ્યના કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદ છે, તે બંનેને અનેક ભેદ છે, છતાં અહીં કાલિક અને. ઉલ્કાલિક એ બે ભેદની વિવક્ષા ન કરી હોવાથી અંગબાહ્યના અનેક ભેદે છે, એમ જણાવ્યું છે. [૨૦]
પ્રશ્ન –સઘળું શ્રુત મૃતરૂપે સમાન હોવા છતાં તેના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદ કઈ અપેક્ષાએ છે?
ઉત્તર :–શ્રુતજ્ઞાનના બે ભેદ વક્તાના ભેદની અપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org