________________
પ્રથમ અધ્યાય
(૭૩
પ્રશ્ન :-જ્ઞાન અજ્ઞાન શી રીતે હાઈ શકે ? શું પ્રકાશ અંધકારરૂપ હોય ? ઉત્તર :-અહી જ્ઞાન-અજ્ઞાનની વિવક્ષા આધ્યાત્મિક દૃષ્ટિએ છે. આથી અહીં અજ્ઞાનના અ જ્ઞાનના અભાવ નહિં, પરંતુ વિપરીત જ્ઞાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી જેનાથી વસ્તુને યથાર્થ એધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત એય થાય તે ખાદ્યષ્ટિએ જ્ઞાન હાવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રત્યેાજન યથા એધ કરવા એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રત્યેાજન સિદ્ધ ન થતું હાવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ વિપરીત જ્ઞાન એ અજ્ઞાન જ છે.
જ્યારે મિથ્યાત્વ મહુના ઉડ્ડય હાય છે ત્યારે વસ્તુને યથા એધ થતા જ નથી, વિપરીત જ મેધ થાય છે. આથી મિથ્યા-ષ્ટિનાં મતિ, શ્રુત, અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ છે.
મિથ્યાત્વ મહુના નાશ થતાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટે છે. સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુને યથાર્થ ખાધ થાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવનું મતિ અહિં જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે.
પ્રશ્ન:-શું સમ્યગ્દષ્ટિને કોઈ વિષયમાં સશય કે વિપરીત મેધ ન થાય ? ઉત્તરઃ-સમ્યગ્દષ્ટિને પણ કાઈ વિષયમાં સશય કે વિપરીત મેધ કે વિપરીત ઐાધ થઈ જાય એ સુસંભવિત છે.
પ્રશ્નઃ તે એના મેધ યથાર્થ જ હાય એવા નિયમ ન રહ્યો ? ઉત્તરઃ-અહી યથા મેધના અપ્રમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org