________________
પ્રથમ અધ્યાય
SA
અનેકાંતવાદ કહે છે કે-એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે તમને પરસ્પર વિરાધી ભાસે છે. તે ધર્મો પરસ્પર વિરાધી છેજ નહિ. જો પરસ્પર વિરાધી હાય તે એક જ વસ્તુમાં રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલા નિ`ળતા અને મળ વગેરે ધર્મો તમને પરસ્પર વિરુદ્ધ લાગે છે તે તમારી ભ્રમણા છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા ધમેમાં અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે, કોઈ પણ ધર્મોમાં અપેક્ષાભેદથી વિરાધ છે જ નહિ.
અનેકાન્ત શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. ન, ઇ અને અન્ત એ ત્રણ શબ્દોથી અનેકાન્ત શબ્દ અન્યા છે. અનુ શબ્દના અર્થ નિષેધ-નહિ એવા અ થાય છે. જ્ઞ એટલે એક. અન્ત એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહિ તે અનેકાન્ત. કેઈપણુ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધ થી નથી, પરન્તુ અનેક ધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્માં રહેલા છે. તેમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે તેવા પણ ધર્માં હાય છે. પણ અનેકાન્તવાદ અપેક્ષાભેદથી તેમાં અવિરાધ છે એમ સિદ્ધ કરી આપે છે. અનેકાન્તવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મમાં અપેક્ષાભેદથી અવિરાધ છે એમ મતાવનાર સિદ્ધાન્ત.
જ્યારે કાઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્મૂળ ? તા તમે તુરત કહેશે। કે હાથી બળવાન હેાય છે. એટલે કે હાથીમાં ખળ ધ હાય છે. બળવાન હાથી પશુ સિંહના પ ંજામાં સપડાય છે ત્યારે તે કેવા
માયકાંગલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org