________________
- ૧૨૬
શ્રી તરવાર્યાધિગમ સૂત્ર કૃમિ, શંખ, છીપ, જળ, વગેરે જીવોને બે ઇંદ્રિય હોય છે. કીડી, મંકેડા, માણ્ડ, કંથુઆ, કાષ્ઠના કીડા વગેરે જાને ત્રણ ઇદ્રિ હોય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં વગેરે
ને ચાર ઇંદ્રિયો હોય છે. દેવ, નાક, ગર્ભજ મનુષ્ય, તથા પશુ, પક્ષી, જલચર વગેરે તિર્યાને પાંચ ઇન્દ્રિયો હોય છે.
બે ઈદ્રિવાળા પ્રાણું બેઈ દ્રિય કહેવાય છે. એ પ્રમાણે તેઈ દ્રિય ચરિંદ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ જાણવું. પ્રશ્ન:–એક ઈદ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય વગેરે નિયમ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ છે કે ભાવેંદ્રિયની અપેક્ષાએ? ઉત્તર:-છમાં એકેંદ્રિય આદિ તરીકેને વ્યવહાર દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવ ઈ દિયે દરેક પ્રાણુને પાંચ હોય છે. પણ દ્રવ્ય ઇંદ્રિયના અભાવે તે તે ઈંદ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યઈદ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ કહેવામાં આવે છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું વર્ણન આ જ અધ્યાયમાં ૧૭ મા અને ૧૮ મા સૂત્રમાં આવી ગયું છે. [૨૪] કયા જી મનસહિત હેય છે તેનું નિરૂપણ
સંત્તિના સમનશા ૨–૨૫ . સંજ્ઞી જીવો સમન-મનવાળા હોય છે. પૂર્વે “સમનગમનાદ” એ (૧૧ માં) સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org