________________
૧૨૮
શ્રી તવાર્થાધિગમ સૂત્ર વિગ્રહગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) કાર્માણ કાર્ય ચેડગ હોય છે.
સંસારી જીવને કોઈ પણ ક્રિયા કરવી હોય તે યોગની જરૂર પડે છે. પેગ એટલે ચાલવું–દડવું આદિ ક્રિયાઓમાં જોડાય એવી આત્મપ્રદેશની કુરણ રૂપ આત્મિક શક્તિ. સંસારી જીવને આત્મિક શક્તિને ઉપગ કરવા સાધનની સહાય લેવી પડે છે. આમિકશક્તિને ઉપયોગ કરવામાં સહાયક સાધને મુખ્ય ત્રણ છે. મન, વચન અને કાયા. જ્યારે જ્યારે સંસારી આત્મા આત્મિક શક્તિનો ઉપયોગ દ્વારા ક્રિયા કરે છે ત્યારે ત્યારે આ ત્રણ સાધનેમાંથી એકની સહાયતા અવશ્ય લે છે. પેગની સહાય વિના સંસારી જીવ કેઈ ક્રિયા કરી શકતું નથી. આથી મન, વચન અને કાયાને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ચોગ કહેવામાં આવે છે. આને અર્થ એ થયે કે સંસારી, જીવ મનેયેગ, વચન, કાયયેગ-એ ત્રણની મદદથી પિતાની આત્મિક શક્તિને ઉપયોગ કરીને કિયા કરે છે. આ ત્રણ યુગના કુલ ૧૫ ભેદે છે. આ ૧૫ ભેદને અધ્યાય ૬ ના પ્રથમ સૂત્રમાં વિચારીશું. જ્યારે જીવ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પરભવમાં જાય છે ત્યારે ૧૫ યોગમાંથી કયા યોગની સહાય હોય છે તે આ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે.
છે પરભવમાં બે પ્રકારની ગતિથી જાય છે. એક વિગ્રહ ગતિ અને બીજી અવિગ્રહગતિ. કઈ છે વિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org