________________
બીજો અધ્યાય
૧૪૧. અંડજ કહેવાય છે. જેમ કે સર્પ, ચંદન, પક્ષીઓ વગેરે. જે પ્રાણીઓ યોનિથી નીકળતાં જ ચાલવાની આદતવાળા હોય અને ગર્ભાશયમાં કોઈપણ પ્રકારના આવરણથી રહિત હોય તે પિતજ કહેવાય છે, જેમ કે, હાથી, સસલાં, નળિયાં વગેરે. [૩૪].
ઉપપાત જન્મ કયા જીને હોય છે તેનું નિરૂપણ -
નાર-હેવાનામુપાતા. ૨-રૂષ નારક અને દેવેને ઉપપાત રૂપે જન્મ હોય છે.
દેવકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શય્યાઓ હોય છે. જેમાંથી દેવે પોતાના શરીરની ઊંચાઈ કાંતિ, યુવાવસ્થા વગેરે સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પુણ્યબળથી તેમને ગર્ભના દુઃખને અનુભવ કરાવે પડતું નથી. નારકેને ઉત્પન્ન થવા માટે ગેખલાના આકારના સ્થાને હોય છે. નારકે પણ દેવોની જેમ પોતપિતાના શરીરની ઊંચાઈ આદિ સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પણું પાપની પ્રબળતાથી તે વખતે. તેમને અતિશય કષ્ટ થાય છે. [૩૫] સંમૂઈન જન્મ કેને હેય છે તેનું પ્રતિપાદન
શેવાળ સંપૂનમ્ II ૨-૩૬ બાકીના જીને સંપૂઈમ જનમ હોય છે. ઉપરના બે સૂત્રોમાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org