________________
બીજો અધ્યાય સહજ છે. સાધકની જીવાદિતની જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સૂત્રકાર ભગવંત બીજા અધ્યાયથી ક્રમશઃ જીવાદિતોનું નિરૂપણ શરૂ કરે છે. જીવના ભાવો–
औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्व जीवस्य स्वतत्त्वમૌયિક પરિમિક ર ૨–૨.
ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવે જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ.
દરેક ચેતન કે જડ વસ્તુમાં અનેક ધર્મો છે. આથી જીવમાં પણ અનેક ગુણ છે. તે પ્રશ્ન થાય છે કે, અહીં પાંચ જ ભાવે (ગુણધર્મો) કેમ બતાવ્યા ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે, જીવમાં રહેલા અનેક ધર્મોના જે કારણે છે તે કારણે પાંચ છે. ઉપશમ, ક્ષય, મિશ્ર, ઉદય અને પરિણામ. કેઈ ગુણે ઉપશમથી પ્રગટ થાય છે, તે કઈ ક્ષયથી પ્રગટ થાય છે... યાવત્ કઈ ગુણ પરિણામથી રહેલા છે. આથી કારણોની દષ્ટિએ સઘળા ગુણેને આ પાંચ ગુણેમાં સમાવેશ થઈ જાય છે.
(૧) પથમિક ભાવઃ-ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયને સર્વથા અભાવ. ક્યારેક જીવમાં શુભ અધ્યવસાય થવાથી મોહનીય કર્મને ઉદય થોડા કાળ (અંતમુહૂર્ત) સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org