________________
૧૧૪
શ્રી તવાર્થાધિગમ સત્ર સ્થાવર નામ કર્મોને ઉદય તે સ્થાવર અને ત્રસ નામકમને ઉદય તે ત્રસ. આ બે વ્યાખ્યાઓમાં અહીં પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ અને સ્થાવર ભેદે છે. [૧૨]
સ્થિતિશીલ જીવે વૃષ્યનવતા થાવ છે –રૂ
પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય છે સ્થાવર છે. કારણ કે તેઓ સ્થિતિશીલ છે.
દરેક પ્રકારની સચિત્ત માટીના છ પૃથ્વીકાય છે. દરેક પ્રકારના સચિત્ત પાણીના છે અષ્કાય છે. દરેક પ્રકારની અચિત્ત (લીલી) વનસ્પતિના છ વનસ્પતિકાય છે. દરેક પ્રકારના વેલા, નાના મોટા છેડવા, દરેક પ્રકારનાં ઘાસ, નાનાં-મોટાં વૃક્ષ, વૃક્ષનાં પાંદડાં, ફૂલ આદિને વનસ્પતિકાયમાં સમાવેશ થાય છે. [૧૩]
ગતિશીલ જીવે તેવા દ્રશાચ ત્રસાદ ૨-૨૪
તેઉકાય, વાયુકાય, બેઈદ્રિય, તેછદ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જી ત્રસ છે. કારણ કે ગતિશીલ છે.
અગ્નિ, દીવે, બત્તી, વીજળી વગેરે તેઉકાય છે છે. પવન વાયુકાય જીવો છે. જે પ્રાણીઓ ત્રસનામ કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org