________________
બીજો અધ્યાય
૧૧૩.
સ્પન, રસના અને ઘ્રાણુ-નાક એ ત્રણ ઇંદ્રિચ હાય છે. એટલે રસના પછી ઘ્રાણુની પ્રાપ્તિ થાય છે. માટે રસના પછી શ્રાણુ ઇંદ્રિયના નિર્દેશ છે. તેઇન્દ્રિય જીવ ચરિ ́દ્રિય અને ત્યારે સ્પન, રસન, ઘ્રાણુ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિય. હોય છે. આથી ઘ્રાણુ ઇંદ્રિય પછી ચક્ષુની પ્રાપ્તિ થાય છે. માટે પ્રાણ પછી ચક્ષુ ઇંદ્રિયને નિર્દેશ છે. ચરિ'દ્રિય જીવ પંચેન્દ્રિય અને છે ત્યારે સ્પર્શોન આદિ પાંચ ઇંદ્રિયા હોય છે. એટલે ચક્ષુ પછી શ્રેાત્રની પ્રાપ્તિ થાય છે. માટે ચક્ષુ પછી શ્રેત્ર ઇંદ્રિયના નિર્દેશ છે. આમ ઇંદ્રિયાની વૃદ્ધિના ક્રમથી અહી સ્પર્શીન આદિ ઈંદ્રિયાનાં નામેા જણાવ્યા છે. દરેક જીવને ઇંદ્રિયની વૃદ્ધિ ક્રમશઃ જ થાય છે એવા નિયમ નથી. એકેન્દ્રિયમાંથી સીધા તેઈ દ્રિય, ચઉરિ’દ્રિય કે પોંચેન્દ્રિય પણ મને છે. એ પ્રમાણે એઇન્દ્રિયમાંથી સીધા ચરિદ્રિય કે પચે દ્રિય પણ અને છે. પણ જો ક્રમશઃ ઇંદ્રિયની વૃદ્ધિ થાય તા સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ, શ્રેત્ર એ ક્રમથી જ થાય. [૨૦]
જ
ઈંદ્રિયાના વિષયે પો-મ-ધ-રળ-શાતેવામૉઃ ।।૨-૨૫
સ્પશન આદિ ઈંદ્રિયાના ક્રમશઃ સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દ એ પાંચ વિષયા છે. સ્પન અદ્ઘિ ઇંદ્રિયામાં ક્રમશઃ સ્પર્શી આદિને જાણુવાની શક્તિ છે. આથી આપણને તે તે ઈંદ્રિયથી તે તે વિષયનું જ્ઞાન થાય છે. સ્પર્શનેન્દ્રિયમાં સ્પર્શ સિવાય રસ આફ્રિકાઈ વિષયને જાણવાની શક્તિ નથી. રસનેંદ્રિયમાં રસ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International