________________
બીજો અધ્યાય
૧૧૩
પરંતુ ઘણું ધનવાળા ધનવાન અને સુંદર રૂપવાળા રૂપવાન કહેવાય છે; તેમ અ૫ દ્રવ્યમનવાળાને મનવાળા ન કહેતાં મન વગરના કહ્યા છે. વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડીના ટેકાની જેમ દ્રવ્યમન વિચાર કરવામાં સહાયક છે. શક્તિ હોવા છતાં વૃદ્ધ પુરુષ લાકડીના ટેકા વિના ચાલી શકતું નથી, તેમ જીવ વિચાર કરવાની આત્મિક શક્તિ હોવા છતાં દ્રવ્યમન-મનેણાના પુદ્ગલે વિના વિચાર કરી શકતું નથી. સમનસ્ક-સંજ્ઞી કે મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરે છે. અમનરક-અસંજ્ઞી જ વિશિષ્ટ શક્તિના અભાવે મનેવર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી શકતા નથી.
સિદ્ધિ છ દ્રવ્ય–ભાવ બંને પ્રકારના મનના અભાવથી અમનસ્ક હોય છે. [૧૧]
બીજી રીતે સંસારી જીવના બે ભેદે
સંપાળિદ્રુપ-સ્થાવર | ૨–૨૨ છે ત્રસ (ગતિ કરનાર) અને સ્થાવર (ગતિ નહિ કરનાર) એમ બે પ્રકારે સંસારના જીવે છે.
શામાં ત્રસ અને સ્થાવરની બે વ્યાખ્યાઓ કરવામાં આવી છે. એક વ્યાખ્યા – જે પ્રાણુઓ ગતિશીલ, તે ત્રસ અને સ્થિતિશીલ તે સ્થાવર. બીજી વ્યાખ્યા - જે જીને " ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org