________________
બીજો અધ્યાય
૧૧૧ અનાકાર. સેય વસ્તુને વિશેષ રૂપે બેધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બેધ તે દર્શન. આથી સાકારપગને જ્ઞાનેપગ યા સવિકલપેપગ કહેવામાં આવે છે. અનાકારોપગને દર્શને પગ યા નિવિકલ્પ પગ કહેવામાં આવે છે. સાકારે પગના આઠ ભેદનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં આવી ગયું છે. અનાકારે પગના ચાર ભેદનું સ્વરૂપ નીચે મુજબ છે.
અચકુંદન –આંખ સિવાયની ચાર ઇદ્ધિ અને મનદ્વારા તે વસ્તુને સામાન્યરૂપે બેધ. ચક્ષુદશન :ચક્ષુ દ્વારા થતે વસ્તુને સામાન્યરૂપે બેધ. અવધિદશન - ઈદ્રિયની સહાય વિના થતા કેવળ રૂપી પદાર્થોને સામાન્ય રૂપે બોધ. કેવલદશન -રૂપી–અરૂપી સર્વ વસ્તુઓને સામાન્ય રૂપે બેધ. [૯]
જીના મુખ્ય બે ભેદે સંસારિને પુષ્ય ૨-૬૦ સંસારી અને મુક્ત એમ જીના બે ભેદ છે.
જે જીવે કર્મવશ બનીને નરક આદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તે સંસારી. જે જીવે કર્મના બંધનથી મુક્ત બનીને મોક્ષમાં સ્થિર છે તે મુક્ત. [૧૦]
સંસારી જીના બે ભેદ સમન ISમન : I ?? |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org