________________
બીજો અધ્યાય
૧૦૭. પ્રત્યાખ્યાનીય કષાયેના સર્વઘાતિ-દેશાતી સ્પર્ધકને અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકને ઉદય હાય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાના ક્ષપશમમાં મિથ્યાત્વાદિને રદય નથી હેતે, જ્યારે મતિજ્ઞાન આદિના પશમમાં મતિજ્ઞાનાવરણ આદિ કર્મોને રદય હોય છે. આથી, મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયેને ક્ષેપશમ શુદ્ધ પશમ કહેવાય છે, અને મતિજ્ઞાન આદિનો લોપશમ ઉદયાનુવિદ્ધ ક્ષપશમ કહેવાય છે. [૧]
ઓદયિક ભાવના ભેદે - મતિષય-જિ-
મિર્શન–ડજ્ઞાના-ડાંગऽसिद्धत्व-लेश्याश्चतुश्चतुस्त्रयकैकैकैक-षड्भेदाः ॥२-६ ॥
ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશિયા, એમ એકવીશ ભેદ ઔદયિક ભાવના છે.
(1) નરક, તિર્યચ, મનુષ્ય અને દેશ એ ચાર ગતિ છે. નરકગતિ આદિ નામ કમના ઉદયથી અનુક્રમે નરકગતિ આદિની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે. (૨) કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારને લાભ થાય–સંસારમાં પરિભ્રમણ થાય તે કવાય. કેધ, માન, માયા, લેભ એ ચાર કષાયે અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org