________________
બીજો અધ્યાય
૧૦૩
પથમિક ભાવના બે ભેદે
સભ્યa-વારિ II ૨- રૂ .
ઓપશમિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદે છે.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. તેમાં ઉપશમ માત્ર મિહનીય કમને જ થાય છે. મેહનીય કર્મના દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદે છે. દર્શન મેહનીયના સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ ભેદે છે. ચારિત્રમેહનીયના ૧૬ કષાય અને ૯ નેકષાય એમ ૨૫ ભેદે છે. અનંતાનુબંધી ચાર કષાયે અને ત્રણ દર્શન મેહનીય એ દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. ચારિત્ર મેહનીયની શેષ ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમ ચારિત્ર ગુણ પ્રગટે છે. ઉપશમ-સમ્યકત્વ કે ઉપશમ ચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આથી અંતમુહૂર્ત સુધીમાં જેટલાં દલિકે ઉદયમાં આવવાનાં હોય તેટલાં દલિજેને લઈ ઉપરના ભાગમાં નાખીને અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશને દો આદિકર્મના દલિકાથી રહિત કરી દે છે. એટલે ઉખર ભૂમિમાં આવતાં અગ્નિ જેમ શાંત બની જાય છે તેમ કર્મોને ઉદય પણ સ્થગિત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org