________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
જ્ઞાન—ક્રિયાનયઃ- જે નય જ્ઞાન ( તાત્ત્વિક એધ કે તાત્ત્વિક વિચાર )ને પ્રધાન માને તે જ્ઞાનનય. જે નય ક્રિયાને ( તત્ત્તાનુસારી આચારને ) પ્રધાન માને તે ક્રિયા નય, મેાક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનનય કહે છે કે-જ્ઞાનથી મેક્ષ થાય. જ્ઞાનથી મુક્તિ થાય એ વિષયમાં જ્ઞાનનય નીચે મુજબ દલીલેા આપે છે: (૧) જ્ઞાન ચારિત્રનું કારણ છે. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. આથી જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય તે મુક્તિ તે કચાંથી હોય ? (૨) જેમ આંધળા માણસ ગમે તેટલું ચાલે છતાં ઈષ્ટ સ્થાને પહેાંચી શકે નહિં, નગરના માર્ગના જ્ઞાન વિના. ગમે તેટલુ ચાલવામાં આવે તે પણ નગરમાં પહોંચી શકાય નહિં, તેમ જ્ઞાન વિના ચારિત્ર-ક્રિયાથી મુક્તિ રૂપ નગરમાં પહેાંચી શકાય નહિ. (૩) હેયના ભાગ રૂપ અને ઉપાદેયના સ્વીકાર રૂપ પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક કરવાથી સફળ અને છે. જ્ઞાન વિના એ પ્રવૃત્તિથી ફળ મળે કે ન પણ મળે. (૪) ચારિત્રની કઠોર સાધના કરનારને પણ કેવલજ્ઞાન વિના મુક્તિ મળતી નથી. (૫) ૧૪મું નાળ તો ચા= પ્રથમ જ્ઞાન, પછી દયા; નીચત્વો ચ વિહારો ની નીચત્યનિશિયો મળિયો-ગીતા અને ગીતા નિશ્રિત એ એ જ વિહાર જિનેશ્વરાએ કહ્યા છે વગેરે આગમવચનાથી પણ જ્ઞાનની પ્રધાનતા સિદ્ધ થાય છે.
૯૬
ક્રિયાનય કહે છે કે મુક્તિનું કારણ ચારિત્ર છે. કારણ કે-(૧) પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કાર્યં ન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org