________________
પ્રથમ અધ્યાય
૧.
ઋજીસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યના માલિક હાય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યના માલિક બનવાના છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજીસૂત્રનય સૂક્ષ્મ છે.
૫. સાંપ્રત-શબ્દેનય :-આપણે સમજવું હાય કે અન્યને સમજાવવુ હાય તા શબ્દોની જરૂર પડે છે. શબ્દ વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના એપમાં શબ્દેનયની પ્રધાનતા છે. શબ્દેનય એટલે શખ્સને આશ્રયીને થતી અવિચારણા. શખ્સનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિના અથ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે.
લિગભેદઃ–નર, નારી, કાળા, કાળી, કાળું, ચાલે, પ્યાલી, ઘડા, ઘડી, ચાપડા, ચાપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થા છે. કાળભેદ :ન્હેતા, છે, હશે, રમ્યા, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થા છે. ઇતિહાસલેખકના કાળમાં અમદાવાદ હૈાવા છતાં લેખક ‘અમદાવાદ હતું’એમ લખે છે. અહી ભૂતકાળના પ્રયાગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે-ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતુ અને અત્યારે જે છે તે અને જુદા છે. ઇતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે એથી લેખકે ભૂતકાળના જ પ્રયોગ કરવા જોઈએ. વચનભેદઃ-ગાય, ગાયા, માણુસ, માણસે વગેરે જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org