________________
૬૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર -ક્ષાએ છે. ગણધર ભગવંતોએ જેની રચના કરી તે અંગપ્રવિણ. શ્રુતના વિશુદ્ધ બાધવાળા આચાર્યએ જેની રચના કરી તે અંગબાહ્ય.
પ્રશ્ન:-આચાર્યોએ શ્રુતની રચના કેમ કરી? શું -ગણુધરેની વ્યુહરચના ખામીવાળી કે અલ્પ હતી?
ઉત્તર –ગણુધરે અતિશય સંપન્ન હોવાથી તેમની રચના ખામીરહિત અને સંપૂર્ણ હતી. પણ કાલદંષથી બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરેનો હાસ થતે જોઈ અલ૫શક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્ય પણુ જલદી સારી રીતે સમજી શકે એ આશયથી આચાર્યોએ તે તે કાલ પ્રમાણે તે તે શ્રતની રચના કરી. અર્થાત્ મંદમતિ વગેરે શિષ્યના અનુગ્રહ માટે આચાર્યોએ બીજા કૃતની રચના કરી છે. ૨િ૦]
અવધિજ્ઞાનના ભેદે વિધિ | ૨–૨? અવધિના બે ભેદ છે. (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ પ્રત્યય.
પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય તે પશમ પ્રત્યય. [૨૧]
ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી
भवप्रत्ययो नारकदेवानाम् ॥ १-२२ નારક અને દેવેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org